GSSSB સ્ટાફ નર્સ ભરતી 2026: 11 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, માસિક ફિક્સ પગાર ₹40,800
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા નર્સિંગ ક્ષેત્રના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 462/202627 હેઠળ સ્ટાફ નર્સ, વર્ગ-3 સંવર્ગની કુલ 11 જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. આ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે છે. લાયક ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી…
