PM ઉજ્જ્વલા યોજના 2026: મહિલાઓને મળશે મફત LPG ગેસ કનેક્શન, જાણો પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીત
PM Ujjwala Yojana 2026: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (PMUY)નો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓને સ્વચ્છ રસોઈ ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને ડિપોઝિટ વગરનું LPG ગેસ કનેક્શન આપવામાં આવે છે. યોજનામાં પાત્ર લાભાર્થીઓને પ્રથમ ગેસ રિફિલ અને ગેસ સ્ટવ પણ મફત આપવાની જોગવાઈ છે. જો…
