નમો શ્રી યોજના : સગર્ભા મહિલાઓને મળશે ₹12,000 સુધીની સહાય, જાણો પાત્રતા, દસ્તાવેજો અને અરજી કરવાની રીત
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના આરોગ્ય, પોષણ અને સુરક્ષિત પ્રસૂતિને પ્રોત્સાહન આપવા માટે નમો શ્રી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછી કુલ ₹12,000 સુધીની આર્થિક સહાય આપવાની જોગવાઈ છે. આ સહાયનો હેતુ મહિલાઓને યોગ્ય આરોગ્ય સેવાઓ મેળવવામાં મદદ કરવાનો અને માતા તથા બાળકના સ્વાસ્થ્યમાં સુધારો…
