કુંવરબાઈનું મામેરું યોજના 2026: દીકરીના લગ્નમાં મળશે ₹12,000 સુધીની સહાય, જાણો પાત્રતા, દસ્તાવેજો અને અરજી કરવાની રીત
ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર દીકરીઓને લગ્ન માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી પરિવાર પર લગ્નના ખર્ચનો થોડો બોજ ઓછો થઈ શકે. જો તમારા પરિવારમાં દીકરીનાં લગ્ન થવાનાં છે અથવા લગ્ન થઈ…
